pari

menu

pare

CHALTIPATI

???? ??????

Friday 28 July 2023

quiz code

Time left: seconds

Monday 13 April 2015

તો જીવનમાં ક્યારેય પસ્તાવાનો અવસર નહી આવે


એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નક્કી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર.......................... readmore click this link----goo.gl/fb/ROVc64
http://www.baldevpari.com/2015/04/blog-post_13.html

Saturday 28 December 2013

એક્સેલ શીટ

એક્સેલ શીટ

એક્સેલની તૈયાર નમૂના ડાઉનલોડ કરો.
1(1) To enter the date of birth year, month, day, hour, minute, second, mili second, weeks, birth time to learn everything you can.

DOWNLOAD   

2
(2)  select only the name of the district headquarters, the mass number, the total District and name, the name of the village and village, Gandhinagar distance in km and there you can find out what Renowned.

DOWNLOAD

3 
(3) India schedules were distance and the distance between the major cities of Gujarat schedules were kms distance from the display.

DOWNLOAD   

4
(4) enter the number of any two. The sum, subtraction, multiplication, division will accelerate.

DOWNLOAD   

5
(5) principal amount, term and interest rate you will automatically be entered into interest principal and simple interest and compound interest Interest Interest and Interest principal and compound interest and simple interest will also find the difference between.

DOWNLOAD   

6
(6) The sum of any two enter the number, class, square root, cube, cube root, etc., allows you to find immediately. 

DOWNLOAD    

7
(7) Converters: In – centimeters, feet – cm, once – meter, miles – kilometers, millimeters – In, m – In, m – Ft, Square In – Square centimeter, Square once – square-meter, square meter – square-foot, Gear – Once, a square mile – hectare, acre – ha, solid In – cubic cm, cubic foot – cubic meter, cubic time – cubic meters, liters – ml, liter – desilitara, dekalitara – Litter, Litter – painta, karvata – liter, gallon – Litter, Grain – gram, Drama – gram, ausa – grams, pounds – kilograms, tonnes – kg, mg – Grain, metric tons – British tons, year – month, year – days, years – hour, year – minute, year – Second, Mass. – day, month – hours, mm – minutes, Mass. – second, hour – minute, hour – seconds, minutes – seconds, daytime – hour, moment – an hour here, as well as the name of each of its words from to convert.

DOWNLOAD   

         








       

        

INCOME TAX CALCULATOR

આજીવન ચાલતુ કેલેંડરClick here graphicsNew-20-june.gif (11381 bytes)

Age Calculator

તારીખ અને સમય શોધી આપતો પ્રોગ્રામ

ઝડપી ગણતરી કરી આપતો પ્રોગ્રામ

લોન ભરપાય ટેબલ

AGE CALCULATOR date to today 
સરળ રીતે કોઇ પણ તારીખથી આજની તારીખ સુધીના વર્ષ માસ અને દિવસ જણી શકાય છે


age_calculate_date_to_today.xls
Download File
બાળકોના નામ પાડવામા ઉપયોગી તેમજ આપના નામનો અર્થ જાણો

name_its_meaning.xls
Download File


હાયર સેકંડરી શિક્ષકનું મેરીટનું ગણન જાણવા માટે અહિં કિલક કરો.

પર્સેંટાઇલ રેંક કાઢ્વા માટે અહિં ક્લિક કરો.

વાહન - ઘર લોન વ્યાજ ગણન યંત્ર 

Gratuity ગણવાનું સરળ સૂત્ર 

Last drawn Basic * 15 days * No. of service in years / 26

એટલે કે

છેલ્લો બેઝિક ગુણ્યા ૧૫ ગુણ્યા કુલ નોકરી વર્ષમાં ભાગ્યા ૨૬ = કુલ ગ્રેજ્યુએટી 

અત્યાર સુધી ગ્રેજ્યુએટી વધુમાં વધુ ૩૫૦૦૦૦ રૂપિયા મળતી હતી હવે ગ્રેજ્યુએટી મહત્તમ ૧૦૦૦૦૦ રૂપિયા મળે. ગ્રેજ્યુએટી માટે ઓછામાં ઓછી પાંચ વર્ષ નોકરી હોવી જોઈએ.

ગ્રેજ્યુએટી ગણનયંત્ર

પગાર સ્લીપ

ઉંમર શોધક કેલ્ક્યુલેટર


દેશના કોઈપણ સ્થળનો એસ.ટી.ડી કોડ સરળતાથી શોધો

                                                                                       જી.પી.એફ સ્લીપ

                                                                                    ઘરેલું બજેટને ઓળખો 











સવજીભાઇ દ્વારા બનાવેલ સોફ્ટવેર


સવજીભાઈ એમ. ભાગવત દ્વારા  Excel File માં બનાવેલ સોફ્ટવેર

(૧) માત્ર જન્મતારીખ દાખલ કરવાથી  વર્ષ, માસ, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ, મિલીસેકન્ડ, અઠવાડિયા, જન્મનો વાર આ બધુજ  તમે જાણી શકો છો.

(૧) ડાઉનલોડ કરો

(૨) માત્ર જિલ્લાનું નામ સિલેક્ટ કરતાંની સાથે મુખ્ય મથક, જન સંખ્યા, કુલ તાલુકા અને નામ, કુલ ગામ અને ગામના નામ, ગાંધીનગરથી અંતર કિમીમાં અને ત્યાંનું શું વખણાય છે તે તમે જાણી શકો છો.

(૨) ડાઉનલોડ કરો

(૩) ભારત અંતર સારણી અને ગુજરાત અંતર સારણી મુખ્ય શહેરો વચ્ચેના અંતર કિલોમીટરમાં દર્શાવશે.

(૩) ડાઉનલોડ કરો

(૪) કોઈપણ બે સંખ્યા દાખલ કરો. તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ત્વરિત કરી આપશે.

(૪) ડાઉનલોડ કરો

(૫) મુદ્દલ રકમ, મુદત અને વ્યાજનો દર દાખલ કરવાથી તમને આપોઆપ ચક્રવૃદ્ધિ વ્યાજનું વ્યાજ અને વ્યાજમુદ્દલ તથા સાદુંવ્યાજનું વ્યાજ અને વ્યાજમુદ્દલ તથા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદુંવ્યાજ વચ્ચેનો તફાવત પણ શોધી આપશે.

(૫) ડાઉનલોડ કરો

(૬) કોઈપણ બે સંખ્યા દાખલ કરતાં તેનો સરવાળો, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ વગેરે તમને તાત્કાલિક શોધી આપે છે.

(૬) ડાઉનલોડ કરો

(૭) કન્વર્ટર : ઈંચ – સેન્ટીમીટર, ફૂટ – સેન્ટીમીટર, વાર – મીટર, માઈલ – કિલોમીટર, મિલીમીટર – ઈંચ, મીટર – ઈંચ, મીટર – ફૂટ, સ્કવેર ઈંચ – સ્કવેર સેન્ટીમીટર, સ્કવેર વાર – સ્કવેર મીટર, સ્કવેર મીટર – સ્કવેર ફૂટ, અર – વાર, ચોરસ માઈલ – હેકટર, એકર – હેકટર, ઘન ઈંચ – ઘન સેમી, ઘન ફૂટ – ઘન મીટર, ઘન વાર – ઘન મીટર, લીટર  – મિલીલીટર, લીટર – ડેસીલીટર, ડેકાલીટર – લીટર, લીટર – પાઈન્ટ, કર્વાટ – લીટર, ગેલન – લીટર, ગ્રેન – ગ્રામ, ડ્રામા – ગ્રામ, આઉસ – ગ્રામ, રતલ – કિલોગ્રામ, ટન – કિલોગ્રામ, મિલિગ્રામ – ગ્રેન, મેટ્રિક ટન – બ્રિટીશ ટન, વર્ષ – માસ, વર્ષ – દિવસ, વર્ષ – કલાક, વર્ષ – મિનિટ, વર્ષ – સેકન્ડ, માસ – દિવસ, માસ – કલાક, માસ – મિનિટ, માસ – સેકન્ડ, કલાક – મિનિટ, કલાક – સેકન્ડ, મિનિટ -સેકન્ડ, પ્રહર – કલાક, ઘડી – કલાક  અહીં દર્શાવેલ દરેક નામ પ્રમાણે તેમજ તેના શબ્દો  અવળ સવળ કરવાથી પણ કન્વર્ટ કરી આપે છે.

(૭) ડાઉનલોડ કરો

(૮) જાદુઈ અંકની રમત

(૮) ડાઉનલોડ કરો



સવજીભાઇ એમ.ભાગવત દ્વારા બનાવેલ ક્વિજ


સવજીભાઈ એમ. ભાગવત દ્વારા બનાવેલ ક્વિઝ ડાઉનલોડ કરો

ક્વિઝ – ૧ ડાઉનલોડ કરો

ક્વિઝ – ૧ માં ઇતિહાસ ક્વિઝ ભાગ ૧ થી ૮, પૌરાણિક ક્વિઝ ભાગ ૧ થી ૭, જનરલ ક્વિઝ ભાગ ૧ થી ૯, ભૂગોળ ક્વિઝ ભાગ ૧ થી ૩, સામાન્ય બુદ્ધિ ક્વિઝ ભાગ ૧ થી ૩, વિજ્ઞાન ક્વિઝ ભાગ ૧ થી ૩, રમત ક્વિઝ ભાગ ૧ થી ૫, ક્રિકેટ ક્વિઝ ભાગ ૧ થી ૯, મનોરંજન ક્વિઝ ભાગ ૧ થી ૧૨, રાજકીય ક્વિઝ ભાગ ૧ થી ૨, જનરલ અને દિવાળી ક્વિઝનો સમાવેશ થાય છે.

ક્વિઝ – ૨ ડાઉનલોડ કરો

ક્વિઝ – ૨ માં સામાન્ય જ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ, પૌરાણિક, રમત-જગત, વિજ્ઞાન વિષયનો સમાવેશ થાય છે. સાથે સાથે સરળ, મધ્યમ અને કઠીન એવા પ્રશ્નોની પસંદગી પણ ખરી.

ક્વિઝ – ૩ ડાઉનલોડ કરો

ક્વિઝ – ૩ ના બધાજ પ્રશ્નો કમ્પ્યૂટર વિષયને લગતા છે તો ચકાસો કમ્પ્યૂટર વિષયનું જ્ઞાન.

ક્વિઝ – ૪ ડાઉનલોડ કરો

ક્વિઝ – ૪ માં કુલ ૫૦૦ પ્રશ્નો આપેલ છે જે દરેક વિષય તેમજ જનરલ નોલેજને સ્પર્શ કરે છે. જે તે પ્રશ્નસમૂહ પછી કૂદકો મારવાની છૂટ છે જેમકે ૧ પ્રશ્ન પછી તરતજ ૧૧ મો પ્રશ્ન સિલેક્ટ કરો, ૨૧ મો પ્રશ્ન, ૩૧ મો પ્રશ્ન આમ દસ -દસ પ્રશ્નો તમે સિલેક્ટ પણ કરી શકો છો.




Income Tax Calculation Sheet for Financial Year 2013-14 


( Vivek Sang ) jitendrabhai





એજ્યુકેશન સફરમાંથી મૂકેલ પરિણામ પ્રોગ્રામ


ધોરણ -૯ માટે


STD-9 Sarvgrahi Mulyankan new


ધોરણ -૯ માટે


ધોરણ -૧૦ માટે

કોમ્પ્યુટર વિશે

કોમ્પ્યુટર વિશે

સોફ્ટવેર


શૈક્ષણિક સોફ્ટવેર

1. આઇકાર્ડ મેકર       2. એઇઝ કેલકયુલેટર   3. સ્ટુડન્ટ પ્રોફાઇલ   4. ધો. 5/6/7 રીઝલ્ટ

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
  • નીચેના સ્ટેપ અનુસરો.
1.સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)
2.એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3.ઓફિસ 2007 અથવા ઓફિસ 2010 શરુ કરી ફાઇલને PDFમાં ફેરવવા નીચેની આકૃતિ મુજબ અનુસરો:

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

RAM Cleaner life time

મિત્રો કમ્પ્યુટરમાં વધારાની ફાઈલો ડીલીટ કરીને કમ્પ્યુટરની સ્પીડ વધારનારા સોફ્ટવેર ઘણા હોય છે પણ કમ્પ્યુટરની RAM ક્લીન કરવાના સોફ્ટવેર ભાગ્યે જ જોવા મળે છે.
  • અહિયા એક એવો જ સોફ્ટવેર છે.
  • જેને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી દો.
  • ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
  • આ  સોફ્ટવેર ૧૫ દિવસ ટ્રાયલ છે.ફૂલ વર્ઝન કરવા માટે નીચેની ફાઈલ ડાઉનલોડ કરો.
 ડાઉનલોડ કર્યા બાદ C Drive ઓપન કરો.તેમાં  programme fileમાં RAM Cleaner નામનાં ફોલ્ડરમાં ફાઈલ Copy  & Paste and Replace કરી દો.
તમારો  સોફ્ટવેર લાઈફ ટાઈમ માટે Registered થઇ જશે.
------------------------------------------------------------------------------------------------------------
Avast Free Antivirus 

With 1 Year Free Licence

સૌપ્રથમ નીચેના બટન પર ક્લિક કરીને અવસ્ત એન્ટીવાયરસ 

ડાઉનલોડ કરી લો.અને ઇન્સ્ટોલ કરો.

(ફ્રી એન્ટીવાયરસ ડાઉનલોડ કરવો)  

 

હવે  અપડેટ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.અને ઇન્સ્ટોલ 
કરો. 
 

હવે આપનોએન્ટીવાયરસ સોફ્ટવેર ૧ મહિના માટે રજીસ્ટર્ડ થઇ ગયો 

છે(એટલે કે ટ્રાયલ પેક).

૧  વર્ષનું લાયસન્સ મેળવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.


૧)નીચેની લીંક પર ક્લિક કરો.અને ફોર્મ ભરો.(તમારું સાચું ઈ-મેઈલ 

એડ્રેસ એન્ટર કરવું)

૨)ફોર્મ ભર્યા બાદRegister For Free Lic. Key પર ક્લિક કરો.

૩)તમારું મેઈલ એડ્રેસ ચેક કરો.અને કી ડાઉનલોડ કરો.

૪)હવે એન્ટીવાયરસ રન કરો.

૫)Maintenance>>Registration

૬)click Insert the license key 

૭)Browse The File And Insert

Congratulation

You Have Done!!!!!  




Windows 7 Licence Activetor Lifetime

નમસ્કાર મિત્રો,

આજનાં આ આધુનિક યુગમાં કમ્પ્યુટર એક આવશ્યક અંગ બની ગયું છે.મોટા ભાગના શિક્ષક મિત્રો

પણ કમ્પ્યુટર કે લેપટોપ ચલાવતા થઇ ગયા છે.હાલ મોટા ભાગના લોકો  PC પર Windows 7 કે 

Windows 8 વાપરતા હોય છે. 

આ સોફ્ટવેરનું લાયસન્સ Microsoft કંપની આપણને Windows 7નાં લાયસન્સ માટે રૂ. ૨૦૦૦/-

 અને Windows 8નાં લાયસન્સ માટે રૂ.૧૩,૦૦૦/- લે છે. 

જો લાયસન્સ વિના આ સોફ્ટવેર વાપરો તો આપના કમ્પ્યુટર પર ૧ થી ૩ મહિના જ ચાલશે.૧  કે ૩ મહિના બાદ

તમે તમારું PC ઓન કરો ત્યારે કદાચ આવી સ્ક્રીન પણ આવતી હશે.


 જો આવી એરર આવતી હોય તો આવી મુશ્કેલી માંથી હવે આપને મળશે છુટકારો..

તેના માટે નીચેની ફાઈલને જલ્દીથી ડાઉનલોડ કરીલો.


ડાઉનલોડ કરેલ ફાઈલ પર ડબલ ક્લિક કરીને આપના કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરી દો.

આપનું કમ્પ્યુટર ઓટોમેટિક રીસ્ટાર્ટ થશે.

તો હવે આપના કોમ્પ્યુટરનો સોફ્ટવેર લાયસન્સ વર્ઝન થઇ ગયો છે!!!!!

અને હા એ પણ લાઈફ ટાઈમ!!!!!!!!

એક મોબાઇલ માંથી બીજા મોબાઇલ માં બેલેંસ ટ્રાંસફર

કમ્પ્યુટર પર ચાલતા સોફ્ટવેર (અહિં ક્લિક કરો)

કમ્પ્યુટર રીપેરીંગ શિખવા માટેની  વિડિયો

પાવર સપ્લાયર ઇંસ્ટોલેશન

કોમ્પ્યુટર એંટી વાયરસ સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહિં કલિક કરો.

કોમ્પ્યુટરમા મોબાઇલ વડે નેટ શરૂ કરવા પીસી સ્યુટ ડાઉનલોડ કરવા અહિં કલિક કરો.

કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ કરવા અહિં કલિક કરો.

ઇંટરનેટ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહિં કલિક કરો

ઇંટરનેટ ડાઉનલોડ મેસેંજર ડાઉનલોડ કરાવા અહિં કલિક કરો.


કોમ્પ્યુટર શીખો જેમા..


તમારો બ્લોગ કેવી રીતે બનાવશો ?

બ્લોગ બનાવવાની રીત



બ્‍લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્‍લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(એક). સૌ પ્રથમ blogger પર જાઓ.
(બે). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ.
(ત્રણ). ભાષા પસંદ કરો.
(ચાર). તમારા બ્‍લોગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો.
(પાંચ). તમારા બ્‍લોગનું સરનામુ પસંદ કરો.
(છ). બ્‍લોગનો નમુનો પસંદ કરો.
(સાત). તમારૂં લખાણ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.
(આઠ). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવો અને તમારુંURL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્‍લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્‍ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્‍લોગ અંગેના કેટલાક નિયમો જાણવા અહિંક્લિક કરો.


મેનુંબાર કેવી રીતે બનાવશો?


બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
  • સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્‍યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપાદિત કરો પર જાઓ.
  • હવે ચિત્રમા દર્શાવ્યા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
  • તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરૂરિયાત પ્રમાણે પેઈજ બનાવો.

     
    • બ્‍લોગ ટેબ્‍સ પર ક્લિક કરો.  
  •   ‍ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો. 
      
    • પૃષ્ડો પર ક્લિક કરો. 
  •  

    • ચિત્રમાં બતયવ્‍યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
     

હવે નમુના ડિજાઇન પર જાઓ.
  
વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્‍ટ, કલર, સાઇઝ વગેરે બદલો.

PEPER LINK

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE